શું આપ જાણો છો કે વિવિધ દેશોમાં બાળદિન ક્યારે ઉજવાઈ છે ?

સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન સ્વપ્નદ્રષ્ટા પં. જવાહરલાલ નહેરુનો જન્મ દિવસ ‘બાળદિન’ તરીકે ઓળખાય છે. 14-11-1889 ના દિવસે એમનો જન્મ અલાહાબાદ ખાતે થયો હતો. આપણો ઈતિહાસ આજનાં દિવસે આ સ્વપ્નદ્રષ્ટા અને શાંતિદૂત આપણાં પ્રથમ વડા પ્રધાનને યાદ કરે છે. ‘ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો ‘એ એમના જીવનનો ધ્યેય હતો..

વિવિધ દેશમાં ઊજવાતાં બાળદિન:–

1] યુનિવર્સલ ચિલ્ડ્રન ડે ———– 5 ઑક્ટોબર

2] આંતરરાષ્ટ્રીય બાળદિન——— 1 જૂન

3] જાપાન ———————— 5 મે

4] કોરિયા ———————— 5 મે

5] થાઈ લેંડ ———————- જાન્યુઆરી મહિનાના બીજા શનિવારે

6] લેબેનોન ———————- 22 માર્ચ

7] બોલિવિયા ——————– 12 એપ્રિલ

8] તુર્કી ————————– 23 એપ્રિલ

9] મેક્સિકો ——————— 30 એપ્રિલ

10] નાઈજિરિયા —————— 27 મે

11] ઈંડોનેશિયા —————— 17 જૂન

12] નેપાળ ———————- 20 ઑગસ્ટ

13] જર્મની ———————- 20 સપ્ટેમ્બર

14] સિંગાપુર ——————— 1 ઑક્ટોબર

15] ઈરાક અને બ્રાઝિલ———— 12 ઑક્ટોબર

16] ભારત ———————– 14 નવેંમ્બર

17] ગ્રીસ ———————— 11 ડિસેંમ્બર


Leave a comment