આપણા ગુજરાતમા સૌ પ્રથમ

 

1] અંગ્રેજી શાળા : 1846 [અમદાવાદમાં]

2] કન્યાશાળા : 1849 [અમદાવાદમાં]

3] કાપડમિલ : 1881 [અમદાવાદમાં]

4] કૉલેજો :

                     1) ગુજરાત કૉલેજ -1879 (અમદાવાદ)
                     2) એલ. એ. શાહ લૉ કૉલેજ 1927 (અમદાવાદમાં)
3) એચ. એલ. કૉમર્સ કૉલેજ 1937 (અમદાવાદમાં)

 

5] વર્તમાનપત્ર : વરતમાન, 1849 (અમદાવાદમાં)

6] ગુજરાતી શાળા : 1826 (અમદાવાદમાં)

7] ગુજરાતી સામાયિક : બુદ્ધિપ્રકાશ – 1850 (અમદાવાદમાં)

8] છપખાનું : 1842 (સુરતમાં)

9] સ્ત્રી સામાયિક : ‘સ્ત્રીબોધ’ – 1857 (અમદાવાદમાં)

10] પુસ્તકાલય : 1824 (સુરતમાં)

11] રેલ્વે : ઉતરાણ (સુરત)થી અંકલેશ્વર 1855માં

12] શબ્દકોષ : નર્મકોશ-1873 લેખક શ્રી નર્મદ

13] સંગ્રહસ્થાન : 1894 (વડોદરામાં)

14] દવાની ફૅક્ટરી : 1905 (વડોદરામાં)

15] ચલચિત્ર : ‘નરસિંહ મહેતા’ 1932માં

16] પંચાયતી રાજ્ય : 1 – 4 – ’63

17] આયુર્વેદ યુનિવર્સિટી : 1968 [ જામનગરમાં]

18] ગુજરાત યુનિવર્સિટી : 1948 [ અમદાવાદમાં ]

19] કૃષિ યુનિવર્સિટી : 1973 [દાંતીવાડા]

20] ટેલિવિઝન : 1975 – [પીજ, જિલ્લો ખેડા]


Leave a comment