બાર નો મહિમા ..

જેનું પ્રત્યેક સવારે સ્મરણ કરવામાં આવે તો બળ, બુદ્ધિ, ધન તેમજ તેજ વધે તેવા

સૂર્ય દેવતાના બાર નામો:-

1] પર્જન્ય 2] ત્વષ્ટા 3] અર્યમા 4] ઈન્દ્ર 5] અંશ 6] વિષ્ણુ 7] મિત્ર 8] વિસ્વાન 9] ભગ 10] ધાતા 11] વરુણ 12] પૂખા

બાર રાશિઓના નામ:-

1] મેષ 2] વૃષભ 3] મિથુન 4] કર્ક 5] સિંહ 6] કન્યા 7] વૃશ્ચિક 8] તુલા 9] ધન 10] મકર 11] કુંભ 12] મીન


બાર મહિનાનું એક વર્ષ:-

1] કારતક 2] માગશર 3] પોષ 4] મહા 5] ફાગણ 6] ચૈત્ર 7] વૈશાખ 8] જેઠ 9] અષાઢ 10] શ્રાવણ 11] ભાદરવો 12] આસો

શ્રી ગણેશજીના બાર નામ:-

1] સુમુખ 2] એકદંત 3] કપિલ 4] ગજકર્ણક 5] લંબોદર 6] વિકટો 7] વિઘ્નનાશો 8] વિનાયક 9] ધુમ્રકેતુ 11] ભાલચન્દ્ર 12] ગજાનન

શિવજીના બાર જ્યોતિર્લિંગ:-

1] સોમનાથ 2] મલ્લિકાર્જુન 3] મહાકાલેશ્વર 4] વિશ્વેશ્વર 5] ભીમાશંકર 6] રામેશ્વર 7] નાગેશ્વર 8] વૈદ્યનાથ 9] ત્ર્યંબકેશ્વર 10] ધુશ્મેશ્વર 11] કેદારેશ્વર 12] ૐકારેશ્વર

મેઘના બાર નામ:-

1] સુબુદ્ધિ 2] પૃથુશ્રવા 3] વિકર્તન 4] જલેન્દ્ર 5] નંદશાલી 6] વાસુકિ 7] સર્વદ 8] વજ્રદંષ્ટા 9] કન્યદ 10] તક્ષક 11] હેમશાલી 12] વિષપ્રદ

વાદળના બાર નામ:-

1] તંતુમેઘ 2] મધ્યરાશિમેઘ 3] સ્તરરાશિ 4] તંતુ રાશિ મેઘ 5] મધ્યસ્તરીય 6] સ્તર મેઘ 7] તંતુસ્તર મેઘ 8] વર્ષાસ્તરીય મેઘ 9] રાશિ મેઘ 10] ગર્જન્મેઘ 11] ધુર્ણાવાતિ 12] ચંદમેઘ

તુલસીના બાર નામ:-

1] તુળસ 2] તુલસીકા 3] તુલાશા 4] સુરસા 5] ગ્રામ્યા 6] સુલભા 7] સુભગા 8] તીવ્રા 9] યાવની 10] વિષ્ણુવલ્લભા 11] અમૃતા 12] કૃષ્ણા


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s