કોની પાશેથી શું શીખશું ?

 

ઘડિયાળ      -: સમયનું પાલન કરો
વસુંધરા      -: સહનશીલ બનો
દરિયો       -: દરિયાદિલ બનો
વૃક્ષ         -: પરોપકારી બનો.
કીડી        -: ઉદ્યમી બનો – સંગઠિત થાઓ.
કૂકડો        -: સવારે વહેલા ઊઠો
બગલો       -: એકાગ્રચિત્તે કાર્ય કરો
સૂર્ય        -: નિયમિત બનો
મધમાખી     -: પુરુષાર્થી બનો, કાર્ય કરો
કોયલ       -: મીઠી વાણી બોલો
કૂતરો        -: વફાદાર બનો
કાગડો       -: હોશિયાર બનો
ગુલાબ       -: દુઃખના કાંટા વચ્ચે હસતા રહો
દીપ        -: પોતે બળી અન્યના પથદર્શક બનો.

Leave a comment