માગું છું સાથ તમારો (ધવલ આર. પરમાર)

Posted on

આ તડકારૃપી જીવનમાં
તમારી ઝુલ્ફોનો છાંયડો માગું છું,
આજ સુધી પ્રભુ પાસે કંઈ માગ્યું નથી,
પણ તમને જોઈને કંઈક
માગવાની ઈચ્છા થઈ,
બસ તમારો સાથ માગું છું.
આ સ્વાર્થભરી દુનિયામાં
બીજી તો કોઈ ઈચ્છા
નથી બસ તમારો નિ : સ્વાર્થ પ્રેમ માગું છું.
આ ખાલી પડેલાં કૂવારૃપી
જીવનમાં તમારા
સાથ થકી પ્રેમરસ ભરવા માગું છું.
બસ તમારો સાથ માગું છું.
તમારા પ્રેમ થકી આ જીવનને
અમર બનાવી દેવું છે.
આ પ્રેમસફરમાં તમને હમસફર
બનાવવા માગું છું.
બસ તમારો સાથ માગું છું.

- ધવલ આર. પરમાર
(શાહીબાગ, અમદાવાદ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s