છેડી ગયું કોણ? (કિરીટ મિસ્ત્રી)

Posted on Updated on

 મધુર તણા સંગીતને
 કંઈક મીઠાં ગીતો દઈ
 છેડી ગયું રે કોણ આજે?
 આ ઘરને આંગણે થી...
 ગૂંજી રહ્યું સંગીત ઘડીક,
 અંતરને આંગણેથી,
 મ્હાલી ગયું કોણ એ,
 ઘડીક આ ઘરને આંગણેથી...
 અમોલ તણાં આ ગીતને
 કંઈક ધીમાં બોલ દઈ
 તેડી ગયું રે કોણ આજે?
 આ ઘરને આંગણેથી...
 રડી રહ્યું સંગીત ઘડીક,
 અંતરને આંગણેથી,
 ચાલી ગયું કોણ એ ઘડીક,
 આ ઘરને આંગણેથી...

- કિરીટ મિસ્ત્રી
 (મીરારોડ, જિ.થાણે)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s