કશુંક (હિતેશ શર્મા)

Posted on

આંખોમાં એવું જેવું છે કશુંક,
હૈયામાં ખટકતો નાનો એ ઝખમ.
દરદમાં વસવસા જેવું છે કશુંક,
વાદળો તો વીજળી સંગ છે મલક્યાં.
અરે! ગામમાં હર્ષનાદ જેવું છે કશુંક,
વરસેલા એજ વરસાદે દીધો મને સાદ.
યાદ છે મને સ્મરણ જેવું છે કશુંક,
નીંગળતા રક્ત કરતાં પણ છે જલદ.
એ જલનમાં પણ સળગતું છે કશુંક,
'રાહી'ની નીકળતી આ સફર અલગ.
પાલવની છાંવમાં સ્નેહ જેવું છે કશુંક,
ગામમાં વરસાદ જેવું છે કશુંક.

-''રાહી'' હિતેશ શર્મા
  (ગેરતપુર, અમદાવાદ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s