સહિયરના સાથમાં (અમી પટેલ)

Posted on Updated on

સાથે વિતાવેલી એ પળો,
યાદ આવતાં જ ઝૂમી ઉઠી.
એ સખી તારીએ તમન્નાઓ,
પૂરી થતાં ખુશી ઘણી ઝાઝી.
પરંતુ તને ગુમાવ્યાનું દુઃખ પારાવાર,
તું મને સમજી ના શકી.
મીઠાં શમણાં પર વાદળો ઘેરાઈ ગયા,
આ અભાગીના નસીબમાં.
તારી જુદાઈએ ઘુ્રજાવી દીધી,
બસ હવે જીવવું નથી ઝાઝુ આ જગતમાં 
જેટલું જીવવું તે સહિયર તારા જ સાથમાં.

- અમી પટેલ ‘‘અમીતુલ’’ (મહેસાણા)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s