મને ના સતાવ (હર્ષદ ઠક્કર)

Posted on

તુ  આમ તીરછી નજર કરી
મને ના સતાવ
જો  પ્રેમ હોય તો સામે આવી
એકરાર કર.
દિલના  અરમાનોને આમ
દિલમાં  જ ના દફનાવ.
જિંદગી મારી ખુલ્લી કીતાબ છે.
અપનાવી લે તુ મને  મારી
મજબૂરીઓ સાથે 'અથવા' 
છોડી દે મને તું મારી
તનહાઈ ઓ સાથે 'પણ'
તુ આમ તીરછી નજર કરી
મને ના સતાવ.

- હર્ષદ ઠક્કર
(મું. હગારી- તા. તારાપુર)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s