તને ક્યાં ખબર છે? (ધવલ આર. પરમાર)

Posted on

તારા નામથી શરૃ થઈ પ્રેમસફર મારી,
તારા જ નામ પર પૂર્ણ થઈ
પ્રેમસફર મારી.
તારા શબ્દો એ કર્યો મને કેટલો ઘાયલ,
એ તને ક્યાં ખબર છે.
અબોલા ના સોગંદ ખાધા તંે,
સજા ભોગવી,
મેં, પણ થયો હું કેટલો ઘાયલ
એમને ક્યાં ખબર છે.
શોધવા તને ખાઈ ને
દર-દર ની ઠોકર થયો,
હું કેટલો ઘાયલ એ તને ક્યાં ખબર છે.
તને કરવા માં સાચો પ્રેમ થયો
હું કેટલો ઘાયલ
એ તને ક્યાં ખબર છે.
જોઈને મને નજર ફેરવી દેતી
એ તારી બેરૃખીથી
થયો હું કેટલો ઘાયલ એ
તને ક્યાં ખબર છે.
તારા મૌન થી પણ થયો હું કેટલો,
ઘાયલ એ તને ક્યાં ખબર છે.

-ધવલ આર. પરમાર
(શાહીબાગ-અમદાવાદ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s