જ્ઞાનજ્યોત પ્રગટાવો (ધનજી કાનજી છેડા)

Posted on

અંતરે દીપ પ્રગટાવો વીરા આજે
કાલે તો નવ વર્ષનો રવિ પ્રકાશશે.
દિલના કોડિયે શ્રદ્ધાનું તેલ પૂરો
દિવેટ બનાવો સત્યના તાંતણે.
આતમ-મંદિરે વીરા તેજ રે પ્રગટશે
પાથરશે પ્રકાશ એ ચારે દિશે.
મન માંડવે બાંધો પ્રેમ તોરણીયા
સંગે સ્નેહ રંગોળી દિલના આંગણે.
લઘુગોવિંદ નવલા આ વરસે,
જ્ઞાાનજ્યોત પ્રગટાવો હરખે.

- ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ'
 (આગ્રારોડ, કલ્યાણ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s