ચાહુ તને (હર્ષદ ઠક્કર)

Posted on Updated on

આવ  એ દોસ્ત હું  ચાહું તને
તું મને  જેવી મળે  હું અપનાવું  તને.
તું ચાલી ગઈ ને  હું બે ધ્યાન રહ્યો
મારી મજબૂરી  હું સમજાઉં તને
દોેસ્ત તું એ જ છે. હુંય એજ  છું.
નવા સંબંધો સાથે  ચાહું તનેે.
ક્યાં સુધી હું ચાહીશ તને
એ  તો હુંય ના કહી  શકું.
પણ  જીવનના અંતિમ શ્વાસ
સુધી હું ચાહું તને.
આવ દોસ્ત હું ચાહું તને.

-  હર્ષદ ઠક્કર  :  (દુગારી-તારાપુર)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s