ઘવાયો સતત (જિજ્ઞોશ ભીમરાજ)

Posted on

સંબંધોની  ઉધઈથી ખવાયો સતત,
દાંતથી જીભ જેવો ચવાયો સતત.
હવે  તો જિંદગી વેરણ રણ જ હોય ને,
ફળફૂલ આપતાંય તરુ શોધવાયો સતત.
મારા  બળવાની તેમને ક્યાં કિંમત હતી!
ઓરડામાં  પ્રકાશ થઈ પથરાયો  સતત.
આ દુનિયામાં સગાં
બધાં વ્હાલા નથી હોતાં,
છતાંય આ કુંડાળામાં ઘેરાયો સતત.
દીપક ગઝલનો પેટાવી બેઠા 'આફતાબ'
હાલ હૃદયનો કાગળ
પર ઠલવાયો  સતત.

-  જિજ્ઞોશ ભીમરાજ  : (ભરુચ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s