ક્યારેક તો મળવા આવ(અનામી)

Posted on

વરસીને ભરું તારા પ્રેમનું તળાવ,
ક્યારેક તો મને તારી જાતને મળાવ.
ચાહતના રોજ કેવા થાય છે ઠરાવ,
તું ચાહે એવું જ મને કામ તું કરાવ.
થાકી ન જાય પ્રેમ, એટલું જ સતાવ,
પ્રેમને તું તારા ખૂબ પ્રેમથી જતાવ.
તારી ચાહતનો સાગર રોજ તું બતાવ,
એની ભરતી ને ઓટ તું પ્રેમથી હટાવ.
વરસીને ભરીશ હું તારા પ્રેમનું તળાવ,
તું મને જ મારી જાતને હવે મળાવ.
ખૂબ જ આવ્યો છે આપણા જીવનમાં ઠહરાવ,
તું ચાહે તો મને પણ આવું જ કાંઈ કરાવ.

- અનામી
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s