કોઈ સાદ કરે (ચૌધરી નારસિંગ આર.)

Posted on

ગગનની ગોદમાં મલકી ચાંદની,
સરોવર છલકેને કોઈ સાદ કરે.
ભરતી શબ્દોની છલોછલ ગઝલમાં,
અષાઢી હેલીને કોઈ સાદ કરે.
મઘમઘતો વાયરો ડોલે મુલકમાં,
કળી ખીલીને કોઈ સાદ કરે.
દૂર ટહેલતી સારસ પાલવડે,
નયનોમાં નેહને કોઈ સાદ કરે.
કુંજ વસંતના વાયરે ભીની,
ઝરણાનાં ગીતને કોઈ સાદ કરે.
થનગનતા મોરલા ખેતરના ઢાળે,
ટહૂકી કોયલને કોઈ સાદ કરે.

-ચૌધરી નારસિંગ આર.
(માંડવી-સુરત)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s