આંશુ

Posted on

પાણી ખારું કેમ આ વિશાળ સમંદર નું ,
સરીતજળ ને કારણભૂત ગણાવે નિષ્ણાતો ,
હા એવું પણ બને કે કદાચ
ગ્લીસરીનની ગેરહાજરીમાં
કોઈ રડ્યું હશે “કોઈક” ની યાદ માં,
જેના બે નયન થકી નીકળેલી
ખારા અશ્રુની સરીતાને ,
દર્દ નો ઢાળ મળતા
વિરહને ને વેગ ને કારણે
વહી હશે પુરપાટ
જેનાથી રચાયો હોય આ
ખારો વિરાટ મહાસાગર ,

                 -ધર્મેન્દ્રસિંહ જી.ગોહિલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s