પ્રેમ

Posted on

તમારી  આંખોની  કસુંબલ નજર ની હવે

મુજ  પર  નહિ દિલ  પર અશર લાગે છે.

રાતની એકલતામાં પણ તમારી યાદ છે.

દિલ કહે છે કે આ પ્રેમની અશર લાગે છે.

ઢળતા  નયન  અને  તમારી  ત્રાંસી નજર

સામે  નજર  મિલાવતા  કેમ   ડર લાગે છે .

તમારા  રોજના  ઈશારાઓ  કહે  છે મને કે

તમને  પણ  મારા પ્રત્યે થોડો પ્રેમ લાગે છે

નજરમાંથી  ઉતર  જટ  હવે  મારા રદયમાં

હવે   આંશુ   વહેવવાનો   ડર   લાગે   છે .

ઘણા જગતના વ્યંગ આશ્વાશનો મળ્યા મને

હવે તમારા  પ્રેમ દર્શનની  તરસ  લાગે છે .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s