નુર – એ -મહોબ્બત

ચિત્ર Posted on Updated on

કહું હું તમને કદાચ , દિલ થી ચાહું છું

તમે કહો છો કે હું કોય અન્યને ચાહું છું.

વાહ ભગવાન આતે કેવો ન્યાય તમારો

નથી મારું કય હું એને દીલથી ચાહું છું

મહેક નથી છતાં ગમે છે મુજને કોય એક ફૂલ ,

ઘણા સમય પછી સમજાયું  કે હતી મારી આ ભૂલ .

 

મેં અકેલા થા જબ તુમને મુજે સાથ દિયા થા ,

આજ પૂરી કાયનાત મેરે સાથ હૈ ,ઓંર તું કહેતી હૈ કે મેને પ્યાર નહિ કિયા થા

તો એ ક્યાં થા  જો મેરે સાથ તુમને કહી લમ્હે ગુજારે ,

ક્યાં હસીના યહી તેરી બેવફાઈ કા નજરાના થા .

 

મને ગમ નથી કે તે મને કર્યો બરબાદ ,

અફસોસ છે કે તે ઘણા સમય પછી કર્યો મને બરબાદ .

 

તું મને નફરત કરે છે તેનું કારણ છે ,

કે એ બહાને તું અમને દિલથી યાદ કરે છે .

 

સતત ફૂલો તરફના જુવો

કાંટાઓ તરફ પણ નજર નાખતા રહો .

 

બડે અરમાનો કે સાથ આયાથા મેં મુશાફીર જાનમ તેરે સહેર મેં ,

એક ખુશી પાને કે લિયે હજારો ગમ ભર લિયે મેને અપને દામન મેં.

મેને ઉસ રાત સે આંખ હી નહિ ખૂલી ,

જિસ રાત ઉસને કહા થા કી સુબહ હોતે હી મુજે ભૂલ જાના .

Advertisements

One thought on “નુર – એ -મહોબ્બત

    yuvrajjadeja said:
    ઓક્ટોબર 3, 2012 પર 11:02 એ એમ (am)

    ક્યા બ્બાત હૈ , “મેને ઉસ રાત સે આંખ હી નહિ ખૂલી ,

    જિસ રાત ઉસને કહા થા કી સુબહ હોતે હી મુજે ભૂલ જાના ” આફરીન …. આફરીન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s