સાહિત્યકારો ના નામ, જન્મ અને મૃત્યુ તારીખ તથા જન્મ સ્થળ

Posted on

સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
હરિલાલ માણેકલાલ દેસાઈ ૦૪-૦૯-૧૮૮૧ ૧૯૨૭ કપડવંજ
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ૨૨-૦૫-૧૮૮૮ ૦૪/૦૭/૧૯૭૫ સેંજળ (ભાવનગર)
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ ૦૧-૦૧-૧૮૯૨ ૧૫/૦૮/૧૯૪૨ સરસ (સુરત)
કરસનદાસ નરસિંહભાઈ માણેક ૨૮/૧૧/૧૯૦૧ ૧૮/૦૧/૧૯૭૮ કરાંચી (પાકિસ્તાન)
ચંદ્રવદન ચીમનલાલ મહેતા ૦૬/૦૪/૧૯૦૧ ૦૫/૦૫/૧૯૯૧ સુરત
ઝીણાભાઈ રતનજી દેસાઈ ૧૬/૦૪/૧૯૦૩ ૦૬/૦૧/૧૯૯૧ ચીખલી
વસંત રણછોડજી નાયક ૧૩/૦૩/૧૯૦૫ ૧૧/૦૭/૧૯૮૧ ભાટિયા (સુરત)
જીવરામ ભવાનીશંકર જોશી ૦૬/૦૭/૧૯૦૫ ૨૭/૦૪/૨૦૦૪ ગરણી (અમરેલી)
ઈન્દુલાલ ફૂલચંદ ગાંધી ૦૮/૧૨/૧૯૦૫ ૧૦/૦૧/૧૯૮૬ મકનસર (રાજકોટ)
રમણલાલ પીતાંબરદાસ સોની ૨૫/૦૧/૧૯૦૮ ૨૦/૦૯/૨૦૦૬ કાંકાપુર (સાબરકાંઠા)
સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
ઉમાશંકર જેઠાલાલ જોશી ૨૧-૦૭-૧૯૧૧ ૧૯-૧૨-૧૯૮૮ બામણા
કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી ૧૬-૦૯-૧૯૧૧ ૨૩-૦૭-૧૯૬૦ ઉમરાળા
અનંતરાય મણિશંકર રાવળ ૦૧-૦૧-૧૯૧૨ ૧૮-૧૧-૧૯૮૮ અમરેલી
ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ૦૯-૦૫-૧૯૧૬ ૨૨-૧૧-૧૯૮૩ પેટલી
શિવકુમાર ગિરિજાશંકર જોશી ૧૬-૧૧-૧૯૧૬ ૦૪-૦૭-૧૯૮૮ અમદાવાદ
પન્નાલાલ નાનાલાલ પટેલ ૦૭-૦૫-૧૯૧૯ ૦૬-૦૪-૧૯૮૯ માંડલી (રાજસ્થાન)
સુરેશ હરિપ્રસાદ જોશી ૩૦-૦૫-૧૯૨૧ ૦૬-૦૯-૧૯૮૬ વાલોડ
ચુનીલાલ કાલીદાસ મડિયા ૧૨-૦૮-૧૯૨૨ ૨૯-૧૨-૧૯૬૮ ધોરાજી
પ્રબોધ બેચરદાસ પંડિત ૨૩-૦૬-૧૯૨૩ ૧૮-૧૧-૧૯૭૫ વળા (ભાવનગર)
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ ૧૧-૧૧-૧૯૩૬ ૩૧-૦૭-૧૯૮૧ પાટણ
સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
જયોતીન્દ્ર હરિશંકર દવે ૨૧-૧૧-૧૯૦૧ ૧૧-૦૯-૧૯૮૦ સુરત
ડોલરરાય રંગીલદાસ માંકડ ૨૩-૦૧-૧૯૦૨ ૨૯-૦૮૧૯૭૦ જોડિયા
કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ૧૭-૧૧-૧૯૦૩ ૦૧-૧૨-૧૯૭૯ વડોદરા
દુલા ભાયા કાગ ૨૫-૧૧-૧૯૦૩ ૨૨-૦૨-૧૯૭૭ સોડવદરી (મહુવા)
યશવંત સવાઈલાલ પંડયા ૨૮-૦૨-૧૯૦૫ ૧૪-૧૧-૧૯૫૫ પચ્છેગામ
સુંદરજી ગોકળદાસ બેટાઈ ૧૦-૦૮-૧૯૦૫ ૧૬-૦૧-૧૯૮૯ ઓખા બેટ
મનસુખલાલ મગનલાલ ઝવેરી ૦૩-૧૦-૧૯૦૭ ૨૮-૦૮-૧૯૮૧ જામનગર
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા ૧૭-૦૮-૧૯૦૮ ૦૫-૦૩-૧૯૮૭ સુરત
યશોધર નર્મદાશંકર મહેતા ૨૪-૦૮-૧૯૦૯ ૨૯-૦૬-૧૯૮૯ અમદાવાદ
જયંતિ ઘેલાભાઈ દલાલ ૧૮-૧૧-૧૯૦૯ ૨૪-૦૮-૧૯૭૦ અમદાવાદ
સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ૦૫-૧૦-૧૮૯૦ ૦૯-૦૯-૧૯૫૨ ભાવનગર
રમણલાલ વસંતલાલ દેસાઈ ૧૨-૦૫-૧૮૯૨ ૨૦-૦૯-૧૯૫૪ શિનોર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ૧૨-૧૨-૧૮૯૨ ૧૧-૦૩-૧૯૬૫ વીરપુર
રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી ૨૭-૦૬-૧૮૯૪ ૨૨-૦૩-૧૯૮૯ જૂનાગઢ
ઝવેરચંદ કાળિદાસ મેઘાણી ૨૮-૦૮-૧૮૯૬ ૦૯-૦૩-૧૯૪૭ ચોટિલા
વિજયરાય કલ્યાણરાય વૈદ્ય ૦૭-૦૪-૧૮૯૭ ૧૭-૦૪-૧૯૭૪ ભાવનગર
રસિકલાલ છોટાલાલ પરીખ ૨૦-૦૯-૧૮૯૭ ૦૧-૧૧-૧૯૮૨ સાદરા
બચુભાઈ પોપટભાઈ રાવત ૨૭-૦૨-૧૮૯૮ ૧૨-૦૭-૧૯૮૦ અમરેલી
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૨૦-૦૩-૧૮૯૮ ૨૭-૧૧-૧૯૬૮ ઉમરાળા
ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય ૦૯-૦૯-૧૯૦૦ ૨૫-૧૧-૧૯૬૫ જેતલસર
સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
ન્હાનાલાલ દલપતરામ કવિ ૧૬-૦૩-૧૮૭૭ ૦૯-૦૧-૧૯૪૬ અમદાવાદ
હાજી મહંમદ અલારખિયા શિવજી ૧૩-૧૨-૧૮૭૮ ૨૧-૦૧-૧૯૨૧ મુંબઈ
સુખલાલજી સંઘજી સંઘવી ૦૮-૦૨-૧૮૮૦ ૦૨-૦૩-૧૯૭૮ લીમડી
અરદેશર ફરામજી ખબરદાર ૦૬-૧૧-૧૮૮૧ ૩૦-૦૭-૧૯૫૩ દમણ
રણજિતરામ વાવાભાઈ મહેતા ૨૫-૧૦-૧૮૮૧ ૦૪-૦૬-૧૯૧૭ સુરત
નાનાભાઈ કાળીદાસ ભટ્ટ ૧૧-૧૧-૧૮૮૨ ૩૧-૧૨-૧૯૬૧ ભાવનગર
ગિરિજાશંકર ભગવાનજી બધેકા ૧૫-૧૧-૧૮૮૫ ૨૩-૦૬-૧૯૩૯ ચિતળ
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ૦૧-૧૨-૧૮૮૫ ૨૦-૦૮-૧૯૮૧ સતારા
રામનારાયણ વિશ્વનાથ પાઠક ૦૮-૦૪-૧૮૮૭ ૨૧-૦૮-૧૯૫૫ ભોળાદ
કનૈયાલાલ માણેકલાલ મુનશી ૩૦-૧૨-૧૮૮૭ ૦૮-૦૨-૧૯૭૧ ભરૂચ
સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ૦૩-૦૯-૧૮૫૯ ૧૪-૦૧-૧૯૩૭ અમદાવાદ
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૧૭-૧૦-૧૮૫૯ ૧૩-૦૩-૧૯૩૮ બહિયેલ (દહેગામ)
મણિશંકર રત્નજી ભટ્ટ ૨૦-૧૧-૧૮૬૭ ૧૬-૦૬-૧૯૨૩ ચાવંડ
રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૧૩-૦૩-૧૮૬૮ ૦૬-૦૩-૧૯૨૮ અમદાવાદ
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૩૦-૧૨-૧૮૬૮ ૧૫-૦૬-૧૯૫૭ ભરૂચ
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ૨૨-૦૧-૧૮૬૯ ૦૭-૦૪-૧૯૪૨ અમદાવાદ
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર ૨૩-૧૦-૧૮૬૯ ૦૨-૦૧-૧૯૫૨ ભરૂચ
મોહનદાસ કરમચંદ ગાંધી ૦૨-૧૦-૧૮૬૯ ૩૦-૦૧-૧૯૪૮ પોરબંદર
દામોદર ખુશાલદાસ બોટાદકર ૨૭-૧૧-૧૮૭૦ ૦૭-૦૯-૧૯૨૪ બોટાદ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ૨૬-૦૧-૧૮૭૪ ૦૯-૦૬-૧૯૦૦ લાઠી
સાહિત્યકાર જન્મતારીખ મૃત્યુતારીખ જન્મસ્થળ
દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી ૨૧-૦૧-૧૮૨૦ ૨૫-૦૩-૧૮૯૮ ચાણોદ
નર્મદાશંકર લાલશંકર દવે ૨૪-૧૦-૧૮૩૩ ૨૬-૦૨-૧૮૬૩ સુરત
નંદશંકર તુળજાશંકર મહેતા ૨૧-૦૪-૧૮૩૫ ૧૭-૦૭-૧૯૦૫ સુરત
નવલરામ લક્ષ્મીરામ પંડયા ૦૯-૦૩-૧૮૩૬ ૦૭-૦૮-૧૮૮૮ સુરત
રણછોડભાઈ ઉદયરામ દવે ૦૯-૦૮-૧૮૩૭ ૦૯-૦૪-૧૯૨૩ મહુધા
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૦-૦૮-૧૮૫૩ ૦૫-૧૨-૧૯૧૨ સુરત
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ૨૦-૧૦-૧૮૫૫ ૦૪-૦૧-૧૯૦૭ નડિયાદ
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૧૧-૧૦-૧૮૫૭ ૧૪-૦૩-૧૯૩૮ સુરત
બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા ૧૭-૦૫-૧૮૫૮ ૦૨-૦૪-૧૮૯૮ નડિયાદ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૨૬-૦૯-૧૮૫૮ ૦૧-૧૦૧૮૯૮ નડિયાદ
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s