પ્રેમ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ….

Posted on Updated on

મારા મિત્રો મારા તરફથી તમને હું એક સાચી સલાહ આપું છું , આજ ની કોય પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો , કેમ કે આજ નો યુગ એક  હળ હળતો  કલિયુગ છે , આજ ના યુવાન પેઢી માટે ખાસ કે તમને  કોય પણ વ્યક્તિ ગમી જાય એટલે તેને પ્રેમ કરવા લાગી જાવ છો પણ પ્રેમ કરતા પહેલા મારા સબ્દો યાદ રાખજો . જયારે કોય અજાણીતી વ્યક્તિ તમને બોલાવે અને તમે તેને પસંદ કરતા હોતો તેને તમે પ્રેમ ના સમજતા પણ હા એ વ્યક્તિ તમને સેના કારણે બોલાવે છે તે પહેલા નકી કરજો , અને કોય મનગમતી વ્યક્તિ ને પ્રેમ નો એકરાર કરતા પહેલા તેના વિશે પૂરી માહિતી લઈને પછી જ આવું પગલું ભરજો , પ્રેમ કરવો એ ગુનો નથી પણ અંધ વિશ્વાસ સાથે પ્રેમ કરવો એ ગુનો છે .કોય ને પ્રેમ કરતા પહેલા તેની અમીરી ની પણ તેના અસ્તિત્વ ને જોજો . આજ ના ઘણા બધા યુવાનો મેં જોયા છે કે કોય છોકરો કે છોકરી પોતાને હસીને બોલાવે એટલે તેને પ્રેમ સમજી બેસે છે પણ ખરેખર હકીકત જાણવાની કોશિશ નથી કરતા કે તે સા માટે હશે છે . અને હા આજ કાલ ના છોકરા અને છોકરી ને કોયની હાલત પર મજાક કરવાની ખરાબ ટેવ હોય છે . એટલે કે કારણ વિના તમારી સામે હસવું , તમારી સાથે વાત કરવી . આવી આદત હોય છે અને આ આદત પણ પ્રેમ કરવા માટે મજબૂર કરી સકે છે . એટલે જ કહું છું કે પ્રેમ કરતા પહેલા વિચારજો . મિત્રો તમે કોય ને સાચા દિલ થી પ્રેમ કરતા હો તો એનો એકરાર થોડા જ સમય મા કરી દેવો જોવે . પણ વાર કારસો તો જયારે મોડેથી તમે વાત કારસો તો સામે વારી વ્યક્તિ નો જવાબ ના જ હશે કેમ કે તે કોય બીજા ને પ્રેમ કરવા લાગી જાય છે , આ વાત બધાને લાગુ નથી પડતી પણ જે આવા લોકો છે તેમને જ લાગુ પડે છે , મને આ બધી વાતો ની એટલે જાણ છે કે મારા જ મિત્રો સાથે આવું બની ચુક્યું છે . અને આમ પણ માવતર ના વિરુધ જાય ને કોય ખોટો પગલું ના ભરવું જોવે કેમ કે આવું કરવાથી આપના માતા પિતા ને ઠેસ પંહોચે છે , અને આજ કાલ ની છોકરીને તો ખાસ કે માવતર ની આબરૂ બજાર મા વેચાય તેવું કામ ના કરતી . મારી આ વાત કદાચ કોય ને ના પણ સારી લાગે એટલે તેવા મિત્રો ની હું ક્ષમા માગું છું …….જય હિન્દ…. જય ભારત

Advertisements

2 thoughts on “પ્રેમ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ….

  shah shikha said:
  ફેબ્રુવારી 2, 2014 પર 2:49 પી એમ(pm)

  perfect for this genretion….thanks..

  Suresh K Patadiya responded:
  નવેમ્બર 7, 2016 પર 8:01 એ એમ (am)

  thank you…shah shikha

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s