સુન્યતાના પાનખર …

શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી.

સૂર્ય સંકોચાયોને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

આ બધા લાચાર અહીં જોતાં રહ્યા,
હાથમાંથી જીંદગી સરતી રહી.

કવિ – આદિલ મન્સૂરી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s