સઘળું અંતર પળ મહી …

 

સઘળું અંતર પળ મહીં કાપી શકું
અર્ધા ડગલામાં બધું માપી શકું.

એક એવી ચોપડી કરવી હજી
સંઘરેલું મૌન જ્યાં છાપી શકું.

એક આ તાઝા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું.

ઈક ગઝલ આદિલ જરા અંગત, અને
કોઈ સન્મુખ હો તો આલાપી શકું.

(શબ્દો – બંસીનાદ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s