વરસાદ

અષાઢી મેહુલો આવવાનો ક્યાંક અણસાર થાય છે ,
વાદળોના વમળ માં દુર દુર થી ક્યાંક વરસાદ દેખાઈ છે .

વીજળી ના ગળ ગળાટ સાથે જયારે વાદળ ઘેરાઈ છે ,
મન મુકીને વરસસે વાદલડી એવી આશ બંધાઈ છે .

ચોમાસાની આ અનેરી મોશમ માં કોયની યાદ ઘેરાઈ છે ,
વરસો થી બૈચેની થી ભરેલ દિલમાં યાદોનો મેળો ભરાઈ છે .

નજર કરતો રહું ઝરુખે ચડી ક્યાંક દુર સુધી તું દેખાઈ છે,
ચાલ તમારા જેવી જોય કોય નલનાની સ્વપ્નો માં ફેરવાઈ છે .

એક તરફી મારો પ્રેમ હવે આ રીતે જ પૂરો થાય છે .
હવે તો મળવા આવ આજે મને કબરમા દફન કરાઇ છે .

સુરેશ કે .પાટડિયા
બી.કોમ સેમેસ્ટર - ૫
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s