દુનિયા

 સુરૂઆત કરવી મારે ક્યાંથી ગઝલ લખવાની દોસ્ત .

 સમજાતું નથી કેમ ? કોય શબ્દો નો સહારો નથી મળતો .

દુનિયા ની ભીડમાં હું હમેશા એકલો જ ચાલતો આવ્યો છું ,
ભરી મહેફિલ માં પણ કોય માણશ પ્યારો નથી મળતો .

લાલચ થી છવાયેલ ઘનઘોર દુનિયા ના આ સાગર માં .
ઉભો છું કિનારા ની નજીક માં, છતાં કિનારો નથી મળતો .

જગ્યા કરવી તી મારે દુનિયા ના લોકોના દિલ માં , દિલથી
પારકા ઠીક, પોતાનાઓના દિલમાં આશરો નથી મળતો .

કરવું તો છે ઘણું બધું અહીં મારે દુનિયા ની ચોખટ માં ,
મતલબી “દુનિયા” માં કાંય થવા મારે વારો નથી મળતો .

સુરેશ કે .પાટડિયા
બી .કોમ સેમેસ્ટર -૫

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s