દીકરી …

જરા વિચાર દીકરી તું શું કરે છે?
નાના નાના ખાડા ખોદી પોતાની કબર તૈયાર કરે છે .
શા માટે તું એવા પોષક પહેરે છે ,
જેનાથી જગત ના લોકો તમારી પર બુરી નજર કરે છે .
કામ વિના તું અજાણ્યા લોકોને બોલાવ્યા કરે છે .
જેના કારણે લોકો તમારી પર વહેમ કરે છે .
             જરા વિચાર દીકરી ……………………………..
શાળા કોલેઝ માં જયારે તું ભણવા જાય છે ,
જીવન આપનાર તમારા માતા પિતા ના હૈયા હરખાય છે .
વિદ્યા ના મંદિર માં તું શરમ જનક કામ કરે છે ,
માતા પિતા ની ઈજ્જત ત્યારે બજાર માં વેચાય છે .
             જરા વિચાર દીકરી ………………………………
જયારે તું ભારતીય નારી બનવાની વાત કરે છે
ત્યારે સંસાર રૂપી જીવન માં તમારી ગણતરી કરાય છે ,
સારા ભવિષ્ય માટે તું ધ્યેય કરે છે ,
કલ્પના અને સુનીતા ની જેમ તમને યાદ કર છે .
જરા વિચાર દીકરી આ તું શું કરે છે ?
નાના નાના ખાડા ખોદી પોતાની કબર તૈયાર કરે છે .
                                                       સુરેશ કે . પાટડિયા
                                                       બી.કોમ સેમેસ્ટર-૫
Advertisements

2 thoughts on “દીકરી …

    Kavita said:
    માર્ચ 8, 2013 પર 6:51 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s