જિંદગીની ની ABCD

AAccept [અપનાવો]

Accept others for who they are and for the choices they’ve made even if you have difficulty understanding their beliefs, motives, or actions.

દુન્યવી દરેક વસ્તુ કે વ્યક્તિને જેવી હોય તેવી અપનાવો.

B–Break [ત્યજો]

Break away from everything that stands in the way of what you hope to accomplish with your life.

તમારી પ્રગતિને આડે આવતાં અવરોધોને ત્યજો.

C—Create [બનાવો]

Create a family of friends whom you can share your hopes, dreams, sorrows, and happiness with.

મિત્રો એવાં બનાવો કે જેમની સાથે પોતાનું સુખ દુઃખ, વિચારો, તેમજ ખુશીઓનુ આદાન પ્રદાન કરી શકો.

D—Decide [નિર્ણય]

Decide that you’ll be successful and happy come what may, and good things will find you. The roadblocks are only minor obstacles along the way.

નાના મોટા વિઘ્નો આવે તો પણ ડગ્યા વગર ધ્યેય પાર પાડવા હસતા મુખે આગળ વધવાનો નિર્ણય કરો.

E—Explore [શોધક બનો]

explore and experiment. The world has much to offer, and you have much to give. And every time you try something new, you’ll learn more about yourself.

આપણી પાસે દુનિયાને અર્પણ કરવા ઘણુ છે. પોતાની જાતને શોધી કંઈક નવુ કરવાનો પ્રયત્ન કરો.

F—Forgive [માફી આપો]

Forgive and forget. Grudges only weigh you down and inspire unhappiness and grief. Soar above it, and remember that everyone makes mistakes.

ભૂલી જઈ માફી આપતા શીખો. દ્વેષનું પલડું હંમેશા ભારે જ હોય છે જે હંમેશા શોકની ખીણમાં ધકેલે છે. તો શા માટે હસતા હસતા ઊડાન ન કરીએ? માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે.

G—Grow [મોટા થાઓ]

Leave the childhood monsters behind. They can no longer hurt you or stand in your way.

બાળપણ કદી મોટા થવાના માર્ગમાં આવતું નથી.

H—Hope [આશા]

Hope for the best and never forget that anything is possible as long as you remain dedicated to the task.

આશા હંમેશા અમર છે. સાચા નિર્ણય પર હંમેશા અડગ રહો.

I—Ignore [અવગણા કરો]

Ignore the negative voice inside your head. Focus instead on your goals and remember your accomplishments. Your past success is only a small inkling of what the future holds.

શંકાની અવગણના કરો. લક્ષ્ય તરફ ધ્યાન રાખો. ભૂતકાળની સફળતા ભવિષ્યની કેડી બની રહશે.

J—Journey [યાત્રા]

Journey to new worlds, new possibilities, by remaining open-minded. Try to learn something new every day, and you’ll grow.

મન મૂકીને નવી દુનિયામાં યાત્રા કરો અને દુનિયા પાસેથી રોજ અવનવું શીખવા મળશે.

K—Know [જાણકારી]

Know that no matter how bad things seem, they’ll always get better. The warmth of spring always follows the harshest winter.

આકરા શિયાળા પછી વસંત આવે જ છે સુખનો દરવાજો દુઃખ છે. હંમેશા જાણકારી મેળવવા તત્પર રહો.

L—Love [પ્રેમ]

Let love fill your heart instead of hate. When hate is in your heart, there’s room for nothing else, but when love is in your heart, there’s room for endless happiness.

દિલમાં દ્વેષની જગ્યાએ પ્રેમને સ્થાન આપો પછી જુઓ ખુશી દોડી આવશે.

M—Manage [સંચાલન]

Manage your time and your expenses wisely, and you’ll suffer less stress and worry. Then you’ll be able to focus on the important things in life.

તણાવ અને ચિંતા દૂર રાખવા તમારા સમય અને મનનું શાણપણથી સંચાલન કરશો તો જીવનનું ધ્યેય પ્રાપ્ત કરી શકશો.

N—Notice [સમીક્ષા]

Never ignore the poor, infirm, helpless, weak, or suffering. Offer your assistance when possible, and always your kindness and understanding.

નબળાઈ અને લાચારીની અવગણના ન કરો.

O—Open [નિખાલસતા]

Open your eyes and take in all the beauty around you. Even during the worst of times, there’s still much to be thankful for.

નિખાલસપૂર્વક કુદરતનો પાડ માનો.

P—Play [નાટક]

never forget to have fun along the way. Success means nothing without happiness.

કદી ભૂલશો નહી કે સફળતાનું બીજું નામ પ્રસન્નતા

Q—Question [સવાલ]

ask many questions, because you’re here to learn.

જાણકારી પ્રાપ્ત કરવા સવાલો પૂછવા જરૂરી છે.

R—Relax [આરામ]

Refuse to let worry and stress rule your life, and remember that things always have a way of working out in the end.

યાદ રાખો ચિંતા અને તણાવને જિંદગીમાં આવકાર એ જિંદગીનો અંત છે.

S—Share [વહેંચણી]

Share your talent, skills, knowledge, and time with others. Everything that you invest in others will return to you many times over.

આપશો તો મેળવશો. એક હાથે વહેંચશો તો બંને હાથે મેળવશો.

T—Try [પ્રયત્ન]

even when your dreams seem impossible to reach, try anyway. You’ll be amazed by what you can accomplish.

પ્રયત્ન કર્યા વગર કાંઈ પમાતું નથી.

U—Use [ઉપયોગ]

Use your gifts to your best ability. Talent that’s wasted has no value. Talent that’s used will bring unexpected rewards.

આવડતનો ઉપયોગ થશે તો જ એની કિંમત અંકાશે.

V—Value [કિંમત]

Value the friends and family members who’ve supported and encouraged you, and be there for them as well.

મિત્રો અને સ્નેહીજનોની કિંમત આંકશો તો તેઓ તમારા કાર્યની કિંમત આંકશે.

W—Work [કાર્ય]

Work hard every day to be the best person you can be, but never feel guilty if you fall short of your goals. Every sunrise offers a second chance.

નાના મોટા કોઈપણ કાર્ય કરવામાં શરમ ન રાખતા.

X–X-Ray [પારદર્શકતા]

Look deep inside the hearts of those around you and you’ll see the goodness and beauty within.

હૃદયની પારદર્શકતા મનની સુંદરતા વધારે છે.

Y—Yield [પરિણામ]

yield to commitment. If you stay on track and remain dedicated, you’ll find success at the end of the road.

સમર્પણ એ સફળતાનું પરિણામ છે.

Z—Zoom [ઊંચું ઉડાણ]

zoom to a happy place when bad memories or sorrow rears its ugly head. Let nothing interfere with your goals. Instead, focus on your abilities, your dreams, and a brighter tomorrow.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s