ભારતમાં આવેલા મહાબંદરો

ભારતમા આવેલા મહાબંદર
ભારતમાં કુલ ૧૩ મહાબંદર આવેલા છે, જેમાના ૭ પૂર્વના દરિયા કિનારે જયારે ૬ મહાબંદર પશ્ચિમમા આવેલ દરિયા કિનારે આવેલા છે.

ભારતના પૂર્વ કિનારાના રાજ્યોમા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આન્ધ્ર પ્રદેશ, અને તમિલનાડુ એમ ૪ રાજ્યો નો સમાવેશ થાય છે.

ભારતના પૂર્વ કિનારાના રાજ્યોમા આવેલા મહાબંદર(સંખ્યા-૭) :

૧. કોલકાતા (ડાયમંડ હાર્બર), રાજ્ય: પશ્ચિમ બંગાળ
૨. હલ્દિયા , રાજ્ય: પશ્ચિમ બંગાળ

૩. પારાદીપ , રાજ્ય: ઓરિસ્સા

૪. વિશાખાપટ્ટનમ , રાજ્ય: આન્ધ્ર પ્રદેશ

૫. ઇન્નોર , રાજ્ય: તમિલનાડુ
૬. ચેન્નાઈ, રાજ્ય: તમિલનાડુ
૭. તુતીકોરીન (પર્લ હાર્બર), રાજ્ય: તમિલનાડુ

ભારતના પશ્ચિમ કિનારાના રાજ્યોમા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્નાટક, અને કેરાલા એમ ૫ રાજ્યોનો સમાવેશ થાય છે.

ભારતના પશ્ચિમ કિનારાના રાજ્યોમાં આવેલા મહાબંદર (સંખ્યા-૬) :

૮. કંડલા (FTZ: Free Trade Zone), રાજ્ય: ગુજરાત

૯. મુંબઈ , રાજ્ય: મહારાષ્ટ્ર
૧૦. જવાહરલાલ નેહરુ પોર્ટ(JNPT)(જુનું નામ- નાહવા સેવા) (FTZ: Free Trade Zone), રાજ્ય: મહારાષ્ટ્ર

૧૧. માર્માગોવા , રાજ્ય: ગોવા
૧૨. ન્યુ મેંગલોર , રાજ્ય: કર્નાટક
૧૩. કોચીન , રાજ્ય: કેરાલા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s